Bharat Pathshala

LightBlog

Breaking

Sunday 6 October 2019

Monday 9 September 2019

11:25 pm

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ પીએચ.ડી. રજીસ્ટ્રેશન

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળપીએચ.ડી. રજીસ્ટ્રેશન


Wel Come
ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની જરૂરી સૂચના .
૧) Register Online પર Click કરો અને તમામ વિગત ભર્યા બાદ ફોર્મ Submit કરો.
૨) તમારું રજીસ્ટ્રેશન આઈડી સુરક્ષિત નોધિ લેવું ફરજિયાત છે.
૩) રજીસ્ટ્રેશન આઈડી નો ઊપયોગ કરી Print Application કરી University ને જરૂરી Documents સાથે સમય મર્યાદામા મોકલી આપવાનું રહેછે.
૪) PET માટે જરુરી ફ઼ી Online ભર્યા બાદ જ ઓનલાઇન ફ઼ોર્મ ભરવુ. જે માટે જરુરી સુચના Download કરી વાંચવી.
૫) Online Fees ભરવા માટે અહિ Click કરો.Click here
પરીક્ષાઅંગે જરુરી સુચનાDownload
પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષાનુ પ્રારૂપDownload
ખાલીજ્ગ્યાની યાદીDownload
જુના પેપરDownload
PET SYLLABUS-2019 (MCQ)Download

Saturday 7 September 2019

10:00 pm

સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોના ફોટો સાથેના આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇશ્યુ કરવા બાબત. પરિપત્ર: તા. 07/09/2019 ✔સંસ્કૃત પાઠશાળાઓને પણ લાગુ પડે છે.

સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કાર્યરત તમામ શિક્ષકોના ફોટો સાથેના આઇડેન્ટિટી કાર્ડ (ઓળખપત્ર) ઇશ્યુ કરવા બાબત. પરિપત્ર: તા. 07/09/2019

✔સંસ્કૃત પાઠશાળાઓને પણ લાગુ પડે છે.


ઓળખપત્રના નમુના સાથે પરિપત્ર:
તા.07/09/2019

Friday 30 August 2019

3:51 pm

સોમનાથ યુનિવર્સિટીનો મોટો નિર્ણય 19-03-2019 પરિપત્ર


સોમનાથ યુનિવર્સિટીનો મોટો નિર્ણય





  • વિધાર્થીઓએ પબ્જી તથા અન્ય ઓનલાઇન ગેમ ન રમવા બાબતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. હવેથી પબ્જી તથા કોઇપણ ઓનલાઈન ગેમ રમવા પર પ્રતિબંધ લગાવેલ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સરાહનીય નિર્ણય લેવામાં આવેલ છે.

પરિપત્ર:

Tuesday 27 August 2019

10:33 pm

सम्पूर्णानन्द संस्कृत विश्व विद्यालय, वाराणसी परिणाम-2019

सम्पूर्णानन्द संस्कृत विश्व विद्यालय, वाराणसी

परिणाम-2019



परीक्षाफल-2019


10:24 pm

सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय, वाराणसी प्रवेश सत्र: 2019-20

सम्पूर्णानन्द संस्कृत विश्वविद्यालय, वाराणसी

प्रवेश सत्र 2019-2020



  • प्रवेश पंजीकरण हेतु आवेदन करें
    • विश्वविद्यालय परिसर में संचालित शास्त्री,संस्कृतप्रमाणपत्रीय एवं आचार्य पाठ्यक्रमों में प्रवेश पंजीकरण हेतु

  1. प्रवेश सत्र 2019-2020 में पंजीकरण हेतु चालान जनित करें
  2. ऑनलाइन प्रवेशावेदन पत्र पूरित करें
  3. आवेदन पत्र पुनः मुद्रित करे
  4. अर्हता परीक्षा के प्राप्तांकों तथा नियमानुसार आर्थिक रूप से कमजोर वर्ग (E.W.S.) विकल्‍प को संशोधित / पूर्ण करने हेतु